Best 453+ Love Shayari Gujarati | ગુજરાતી લવ શાયરી

પ્રેમ જિંદગી નો એક અહેસાસ છે જે દરેક હૃદયને સ્પર્શે છે. પ્રેમ ને શબ્દો માં વ્યક્ત કરવું આસાન નથી. જ્યારે પ્રેમ ને શબ્દ મળે છે ત્યારે Love Shayari Gujarati બની જાય છે.

Love Shayari Gujarati દિલના ઊંડા ભાવોને પોતાની માતૃભાષામાં વ્યક્ત કરવાની સૌથી સુંદર રીત છે. Love Shayari Gujarati દિલ થી નીકળી ને સીધી દિલ સુધી પહોંચે છે.

પ્રેમ માં પડેલા વ્યક્તિ ની વ્યથા, વિરહ ની વેદના અને દિલ ની ઉથલપાથલ બધું જ Love Shayari Gujarati માં વ્યક્ત થાય છે. Love Shayari Gujarati તમારી ફીલિંગ્સ ને સરળતા થી સમજી શકે છે.

Love Shayari Gujarati પ્રેમીઓને પોતાના દિલની વાત સરળ અને સુંદર રીતે કહેવાની તક આપે છે. આ Love Shayari Gujarati લાગણીઓનો અરીસો છે.

Love Shayari Gujarati દિલોને જોડવાનું કામ કરે છે. તે દૂર રહેલા દિલોને નજીક લાવે છે અને ચૂપ રહેલી લાગણીઓને અવાજ આપે છે. ઘણીવાર જે વાતો સીધી કહી શકાતી નથી, તે Love Shayari Gujarati દ્વારા સરળતાથી કહી શકાય છે.

જો તમે તમારા પ્રેમને શબ્દોમાં બાંધી રાખવા માંગતા હોય તો Love Shayari Gujarati એ શ્રેષ્ઠ રસ્તો છે. આ Love Shayari Gujarati પ્રેમને સમજવા, મહેસૂસ કરવા અને જીવવા માટે પ્રેરણા આપે છે.

Love Shayari Gujarati

Love Shayari Gujarati_1

દુનિયાની ગમે તેવી મુશ્કેલી હોય પણ,
એક બીજા નો સાથ છોડે તેને સાચો પ્રેમ કહેવાય.

ભાર એવો આપજે કે ઝૂકી ના શકું,
અને સાથ એવો આપજે કે હું મૂકી ના શકુંં.

જ્યારે એની સુંદરતા પર પડી નજર,
ત્યાંથી હું ભૂલાઈ ગયો છું મારી જ હસ્તીનો અજર.

પ્રેમ થવાનું કોઈ કારણ નથી હોતું,
અને થયી જાય પછી તેનું કોઈ નિવારણ નથી હોતું.

દીકુ મારો શ્વાસ ૫ણ તારા શ્વાસમાં ભળી જાય છે,
જયારે તારા હોઠ મારા હોઠોને ચુંમી જાય છે.

Love Shayari Gujarati_2

પસંદ તો અમારા બન્નેની સરખી જ છે,
કાના ને રાધા ગમે અને મને તું.

અરે, સાંભળોને એક વાત કહેવી છે,
અને મંજૂર જો હોય વાત તો બસ એક મુલાકાત લેવી છે.

પ્રેમમાં જબરદસ્તી નહીં,
પ્રેમ જબરદસ્ત હોવો જોઈએ.

પ્રેમ ક્યારેય અધૂરો નથી રહેતો,
રહે છે તો એકબીજાને મળવાની ઈચ્છા.

દિલથી જીવતા રહીશું આપણે એકબીજાના સાથમાં,
તું મારી યાદમાં અને હું તારા ધબકારામાં.

Love Shayari Gujarati 2 Line​

Love Shayari Gujarati 2 Line​_1

થાય ચર્ચા આપણી ગલીઓ માં તો થવા દે,
પોષાય તો પ્રેમ કર નહી તો જ્વા દે.

એક સામટો ના આપી શકે તો કંઈ નઈ,
મને તારા અનહદ પ્રેમના હપ્તા કરી દે.

મારી દુઆઓએ એવો કમાલ કર્યો છે,
સપનાનું સ્વરૂપ મને વાસ્તવમાં મળ્યું છે.

કઈ રીતે કહું કે તારાથી પ્રેમ નથી,
મારા માટે તો પ્રેમનો મતલબ જ તું છે.

જીવનમાં એવાં વ્યક્તિને ક્યારેય ના ખોતા,
જેના દિલમાં તમારા માટે ઈજ્જત, ચિંતા અને સાચો પ્રેમ હોય.

Love Shayari Gujarati 2 Line​_2

શુ એવુ ના થઈ શકે કે,
હું પ્રેમ માંગુ નેતુ ગળે લગાવીને કહે, બીજુ કાંઈ?

ક્યારેક એમ જ તમારી યાદ આવી જાય છે,
અને મારું મન બીજે ક્યાંય દોરી જાય છે.

તું આંખે નજરે આવે ત્યારે,
મારી દુનિયા ધબકતી જાય છે.

જ્યારે પણ પ્રેમની વાત આવે છે,
ત્યારે સૌથી પહેલા મને બસ એક તું યાદ આવે છે.

પ્રેમ છે તો પછી શક કેવો,
ને પ્રેમ જો નથી તો હક કેવો?

Diku Love Shayari Gujarati​

Diku Love Shayari Gujarati​_1

કઈ રીતે કહું કે તારાથી પ્રેમ નથી,
મારા માટે તો પ્રેમનો મતલબ જ તું છે.

કરીએ પ્રિત અનોખી કે સાંજ પણ શરમાય,
હું હોંઉ સૂરજ સામે ને પડછાયો તુજ માં દેખાય.

એ મારા શરીરમાં આત્માની જેમ વસે છે,
એવો પ્રેમભર્યો આશરો છોડીને એ જશે ક્યાં?

દિવસ બીજાના કામમાં પસાર થાય છે,
અને રાત તમારી યાદોમાં પસાર થાય છે.

ખબર નહીં આ કેવો અહેસાસ છે,
જ્યારથી તું મળીછેજિંથી ખુબસુરત લાગી છે.

Diku Love Shayari Gujarati​_2

મહેસૂસ તો કરીજો મારા પ્રેમ ને,
કસમથી આંખમાંથી આંસુ ના આવે તો કહેજે.

દરેક વખતે વાત ત્યાં આવી અટકે છે,
નામ તારું આવતા જ દિલ રાહ ભટકે છે.

પ્રેમ માટે દિલ, દિલ માટે તું,
મારા માટે તું, તારા માટે હું.

તું બીજાં માટે શું છે એ મને ખબર નથી પણ,
મારા માટે તો મારો જીવ જ છે.

દિલ જ્યાં હોય ને ,
ત્યાં કોઈ Deal ના હોય.

Instagram Gujarati Love Shayari

Instagram Gujarati Love Shayari_1

તારા પ્રેમનો દરિયો અથાગ છે,
તેમાં ડૂબવામાં મને આનંદ થાય છે.

ચલ મૌન બેઠો છું અહીં તારા જ સાનિધ્યે,
ઘૂંટી લે એકરાર પ્રણયનો હૈયાના કોરા કાગળે.

પ્રેમની રસ્તાઓ પર હું સાવચેતીથી ચાલું છું,
સાંભળ્યું છે એ રસ્તાઓ અત્યંત ખતરનાક છે.

સાંજનો વિસામો તો ત્યાં જ ગમે,
જ્યાં રાહ જોતું કોઈ આપણું મળે.

જીવનમાં પ્રેમ કરો તો એટલો કરો કે તેને પોતાની
તકલીફમાં ભગવાન પહેલાં તમારી યાદ આવે.

Instagram Gujarati Love Shayari_2

આદત ની પણ આદત છે તું,
સમય ની સાથે ન બદલાતી ચાહત છે તું.

તારા વિના જીવી શકું એવું સપનામાં પણ નહીં,
તું જ છે મારા દિલની ધડકન.

આમ ના જોયા કરો મને એટલો ગમીશ કે,
મારૂ મોઢું જોયા પછી જ તું દરોજ જમીશ.

દાવ પર લગાવવી પડે છે જિંદગી,
કોઈના દિલમાં Free Entry ક્યાં મળે છે.

સાચો પ્રેમ એ છે કે જ્યારે શબ્દો પૂરતા ન પડે,
તો ભાવનાઓ જ બોલી ઊઠે છે.

Romantic Love Shayari Gujarati​

Romantic Love Shayari Gujarati_1

હજારો વિકલ્પ હોવા છતાં પણ,
કોઈ એક પર જ અડગ રહેવું એ પણ પ્રેમ જ છે.

સાંજનો વિસામો તો ત્યાં જ ગમે,
જ્યાં રાહ જોતું કોઈ આપણું મળે.

મારી તરફથી દૂર થઈ થોડા પળો તો એણે,
પાણીમાં આંખો ભીંજવી હશે.

પ્રેમ કરવા વાળા હજારો મળી જશે,
તલાશ એની કરો જે નિભાવી જાણે.

હું તો પ્રેમમાં બાળક જેવો છું,
જે મારું છે એ બીજાને કેમ આપુ?

Romantic Love Shayari Gujarati_2

આખી રાત તારી જ વાતો કરતો રહ્યો ચાંદ પાસે,
ચાંદ પણ એવો બળ્યો કે સવારે સુરજ થઇ ગયો.

આંખોમાં તારી છબી, હૃદયમાં તારો વાસ,
તારા વિના જીવન લાગે નિરાશ.

રોજ રાત પડે ને વાત કરવાનું મન થાય,
તું બહુ દૂર છે એ જાણીને રડવાનું મન થાય.

પ્રેમના કોઈ માપ ના હોય,
એ તો બસ આપોઆપ હોય.

પ્રેમ એ છે, બે હૃદય એક સાથે ધબકે,
જ્યારે એક જ અહેસાસમાં જોડાઈ જાય.

Good Morning Shayari Gujarati Love​

Good Morning Shayari Gujarati Love​_1

તારા વિચારોમાં ખોવાઈ જવું ગમે છે,
તારી યાદોમાં જીવવું ગમે છે.

સુંદર હોવું જરૂરી નથી,
કોઈ માટે જરૂરી હોવું સુંદર છે.

ક્યાંક હું દુનિયામાં ખોવાઈ ન જાઉં,
મારા હાથને તમારા હાથમાં રહેવા દો.

આજે પણ તારા પ્રેમની જ ગુલામીમાં છું,
નહિ તો આ દિલ તો ઘણા સમયથી નવાબ છે.

અંગ્રેજી ની કિતાબ જેવી થઈ ગઈ છે તું,
પસંદ બહુ આવે છે પણ સમજમાં નથી આવતી.

Good Morning Shayari Gujarati Love​_2

જ્યાં તારું “તું” ન હોય,
ત્યાં મને મારું “હું” હોવું પણ મંજૂર નથી.

તું અને હું મળીને ચાલ શૂન્ય થઈ જઈએ,
ઓઢણીની આડમાં ચાલ છૂમંતર થઈ જઈએ.

કેમ જુકવી દે છે તારી આંખોના પલકારા શું,
તારે રોકી દેવા છે હવે મારા દિલના ધબકારા.

તમને જોયાને ઉડી ગયો ચૈન,
કરવી હતી દોસ્તીને થઈ ગયો પ્રેમ.

સાચો પ્રેમ એ છે જ્યારે ભૂલને ઠપકો નહીં,
પણ સમજ સાથે સુધારા મળે.

Kiss Gujarati Shayari Love Romantic​

Kiss Gujarati Shayari Love Romantic​_1

મે કીધું ચા મોળી છે, થોડી મોરસ નાખો,
ને એણે એઠી કરીને કીધું, જરા હવે ચાખો.

કોઈને હાસિલ કરવા માટે કેટલું તડપવું પડે છે,
એ તો જેણે સાચો પ્રેમ કર્યો હોય ને તેને જ ખબર હોય.

પ્રેમના માર્ગોમાં બસ તારી યાદો છે,
દિલની દરેક ધબકનામાં તારી જ વાતો છે.

જે નસીબ માં છે એ તો મળી જશે,
પણ જે હૃદયમાં છે એનું શું.

તારા વિરહમાં મારી મોજ મસ્તી ખોવાઈ ગઈ છે,
અને લોકો સમજે છે કે હું સુધરી ગયો છું.

Kiss Gujarati Shayari Love Romantic​_2

સાહેબ સંબંધ તો એવા જ સારા,
કે જેમાં હક્ક પણ ના હોય અને શક પણ ના હોય.

એના પ્રેમે મને ઝર્રાથી સૂરજ બનાવી દીધો,
હવે હું થોડી બૂંદથી આખો સમુદ્ર બની ગયો.

મારા જીવ તમે મારી જિંદગી નો,
ખૂબસૂરત હિસ્સો છો.

હું તારી જિંદગીમાંથી કશું જ ના માંગું,
તું આપે જો સાથ તો બસ એ જ માંગું.

સાચો પ્રેમ એ છે, જ્યારે બે લોકો બદલાય નહીં,
પણ સમય સાથે વધતા રહે.

Love Story Shayari Photo Gujarati​

Love Story Shayari Photo Gujarati​_1

વ્હાલ ને બેફામ વરસવું જ પડે,
ઝાકળ થી કંઈ પુર ના આવે.

છે આકર્ષણ ગજબનું તારી આંખો માં,
વિચારમાં છું, વસવાટ કરું કે વિસામો?

તારા પ્રેમનો નશો માથા ઉપર ચઢી બોલે છે,
મારી દરેક દુઆમાં તારું નામ જ હોય છે.

કોઈ કારણ વગર નથી થતી કોઈની મુલાકાત,
એક અધુરો રહી ગયેલો સંબંધ પૂરો થવાનું લખ્યું હોય છે.

મહોબ્બતનો કોઈ રંગ નથી તો પણ એ રંગીન છે,
પ્રેમનો કોઈ ચેહરો નથી છતાંય એ ખૂબ હસીન છે.

Love Story Shayari Photo Gujarati​_2

બધાં કહે છે કે જીવન સુંદર છે,
તને જોયા પછી મને પણ ખાતરી થઈ ગઈ.

જીવનની બાજીમાં જ્યારે દરેક પાસા અવળા પડે,
ત્યારે જિંદગીને આપી દેવામાં નહીં રમી લેવામાં મજા છે.

તારી આ મજબૂત બાહોની આદત છે,
મને જેમાં હું હશી પણ શકું અને રડી પણ શકું.

ભલેના સમજે કોઈ તારી ને મારી વેદના,
ચાલને આપણે સમજી લઈએ એકબીજાની સંવેદના.

પ્રેમ એ છે, જ્યારે કોઈ તમારા દરેક દુઃખની પાછળ,
તમે કહ્યા વગર પણ ઊભો રહે.

Shayari In Gujarati Love​

Shayari In Gujarati Love​_1

જયારે શરમાય ને ઝુકાવી જાય છે એની પલક,
ત્યારે એવું મન થાય કે એના પર લૂંટાવી દઉં આખું મલક.

મૂકી દઉં બાજી પર જીવ મારો જો ઈનામ તું હોય,
ખર્ચી નાખું જિંદગી આખી જો પરિણામ તું હોય તો.

પ્રેમની રોશનીમાં દરેક ઘાવ ભરાઈ જાય છે,
તારી યાદોની અસરથી દરેક દુઃખ ભૂલાઈ જાય છે.

તમારી સુંદરતા કદાચ આકર્ષણનું કારણ હોઈ શકે,
પણ તમારો વ્યવહાર જ પ્રેમનું કારણ બની શકે છે.

તારી પાંપણ પર બેસીને તને ચિતર્યા કરું,
જરા હૈયું મલકાવ તો થોડા રંગ ભરું.

Shayari In Gujarati Love​_2

બીજું કંઈ નહિ બસ એટલું માંગુ છું હું તારી પાસે,
ભલે કંઈ પણ થાય જાય રહેજે બસ મારી સાથે.

તારા નામથી દિવસ શરુ થાય,
ને રાત તારી યાદમાં વીતી જાય.

મન ગમતી વ્યક્તિને જોવા ની,
મજા જ કઈક અલગ હોય છે.

ભીની ભીની માટીની ખુશ્બુ આવી રહી છે,
નજાણે પ્રેમની એ નવી મૌસમ આવી રહી છે.

પ્રેમ એ છે, જ્યારે એક સ્મિત તમને જીતે,
અને એક આખું જગત શાંત કરી દે.

Gujarati Love Shayari 2 Line​

Gujarati Love Shayari 2 Line​_1

કંઈક ભેગું એની પાસે જ થાય છે જે વહેંચી શકે છે,
પછી ભલે એ પ્રેમ હોય, ભોજન હોય કે માન હોય.

પ્રેમ બે પળનો નહીં,
જિંદગીભરની જીદ હોવી જોઈએ.

પ્રેમના માર્ગોમાં રંગભર્યા જીવનના સૂર છે,
તારા વિના હંમેશા દિલને બેચેની સતાવે છે.

તમારી ખુશી માટે ઘણી જગ્યાઓ હશે,
પરંતુ અમારી બેચેનીનું કારણ ફક્ત તમે જ છો.

તું એટલે,
તારા મા ક્યાંક ને ક્યાંક હું.

Gujarati Love Shayari 2 Line​_2

પ્રેમ કરો તો એવો કરો કે ભગવાન પણ કહે કે,
લઈ જા આને બસ તારા માટે જ છે.

તું તારા કાળે કદી આવી નથી,
પણ મારી ઉંઘ તારા નામે ગઈ છે.

એક ગમતું જાણ મળ્યું જેની સાથે મન મળ્યું,
ખબર પણ ના પડી કે કયા જનમનું સગપણ મળ્યું.

હદના દાયરામાં રહેતા શીખી ગયા એ,
જ્યારથી અમને બેહદ ચાહતા શીખી ગયા.

કોઈ સાથે દિલ લાગે એ પ્રેમ નથી,
પણ જેના વગર ક્યાંય દિલ ના લાગે એ પ્રેમ છે.

Gujarati Love Shayari For Husband​

Gujarati Love Shayari For Husband​_1

શબ્દોમાં શુ વર્ણન કરું મારા પ્રેમનું,
મારામાં તો તું જ છો, તારું તું જાણેેે.

બધાની પર્સનલ લાઈફ હોય છે,
પણ મારે તો પર્સનલ પણ તું અને લાઈફ પણ તું.

એ રાતે ગયો હતો જ્યાં વાત અધુરી રહી,
હવે પણ હું ત્યાં જ રોકાયેલો છું એ રાત સાથે.

મને મારા પ્રેમ પર એટલી ખાતરી છે કે,
જે મારું બની ગયું છે તે બીજા કોઈનું ન હોઈ શકે.

ઇચ્છા તો બાળપણથી જ હતી ચાંદને જોવાની,
અને પછી કઈક એવું થયું કે અમે તમારી સાથે અથડાઈ ગયા.

Gujarati Love Shayari For Husband​_2

નથી જોઈતું મને કોઈ બીજું બસ રોકાઈ જવું છે તારામાં,
છોડીને આ દુનિયાદારી બસ રહી જવું છે તારામાં.

ક્યારેક એમ જ તમારી યાદ આવી જાય છે,
અને મારું મન બીજે ક્યાંય દોરી જાય છે.

નજર નજર નો તફાવત તો જુઓ
આંખોથી જેટલા દૂર લાગો છો, દિલથી એટલા જ નજીક લાગો છો.

હું સૂર ઢોળું ને એ વીણી લે તો ગીત કહેવાય,
હું શ્વાસ છોડું ને એ ઝીલી લે તો પ્રીત કહેવાય.

આ જિંદગી ચાલી તો રહી હતી,
પણ મેં તારા આવ્યા પછી જીવવાનું ચાલું કર્યું.

I Love You Shayari Gujarati​

I Love You Shayari Gujarati​_1

તારા બે-ચાર ફોટા મેં એવી રીતે સાચવી ને રાખ્યા છે,
જાણે એ મારા જીવનભરની કમાણી હોય.

હું નથી ગગન કે મને ચાંદ મળે,
બસ એક તારી ચાહત મળે તો મારા દિલને રાહત મળે.

મારામાં જ તને વસાવી લઈશું,
તારાથી જ ક્યારેય તને ચોરી લઈશું.

પ્રેમમાં રાહ જોવી એ તો સાચા પ્રેમની નિશાની છે,
જે રાહ જોઈ શકે એ જ તો પ્રેમને નિભાવી શકે.

બધું જાણવા છતાં છેતરાઈ જવું,
બસ એનું નામ જ પ્રેમ છે.

I Love You Shayari Gujarati​_2

તારા પ્રેમની મહેક એવી છે,
જે હંમેશા મારા અંતરમાં વસે.

તારી જગ્યા કોઈના લઈ શકે પાગલ,
કેમ કે તારા જેવુ ખાસ બીજું કોઈ છે જ નહીં.

આ પ્રેમનું ગણિત છે સાહેબ,
અહીં બે માંથી એક જાય તો કંઈ નથી વધતું.

તારો છે સંગાથ તો બધું વ્હાલું લાગે છે,
તારા વગર મારાં શબ્દો ને પણ એકલવાયું લાગે છે.

તારી સાથે હોવ તો શબ્દો નથી મળતા,
અને એકલો હોવ તો કાગળ નથી વધતા.

Good Morning Love Shayari Gujarati​

Good Morning Love Shayari Gujarati​_1

પ્રેમની એક હકીકત છે જે વધારે ઝગડે છે,
એ એકબીજાને પ્રેમ પણ એટલો જ વધારે કરે છે.

બધુ અનુકુળ ક્યાં હોય છે,
વરસવું છે મારે ને તારે છત્રીમાં રહેવું હોય છે.

પ્રેમના માનનો આજી કોઈ રાખતો નથી,
લોકો જરૂરતના કારણે પ્રેમ કરે છે.

અપનાવી લો એને જે દિલથી ચાહે છે તમને,
કેમ કે બહુ ઓછા લોકોને સાચો પ્રેમ મળે છે.

દુનિયા છે સુંદર જોવા માટે આંખ તો ખોલ,
કયારનો બેઠો છું સાંભળવા તું કંઇક તો બોલ.

Good Morning Love Shayari Gujarati​_2

તું હસે ત્યારે લાગે કે,
પૂરો આકાશ મારી તરફ જુએ છે.

પ્રેમ એટલે એકબીજા ની સાથે જીવવું નહી,
પ્રેમ એટલે એકબીજા નાં શ્વાસ માં જીવવું.

જયારે તમને કોઈ ગમે ને,
ત્યારે તમને બધું જ ગમવા લાગે.

કાચી લાગણીથી બંધાયેલો સંબંધ,
હંમેશા દિલ પર પાક્કો રંગ છોડતો જાય છે.

અધુરો છે મારો પ્રેમ તારા નામ વિના,
જેમ અધુરી છે રાધા તેના શ્યામ વિના

Shayari For Love In Gujarati​

Shayari For Love In Gujarati​_1

તારા પ્રેમ એ કંઇક એ રીતે શણગાર્યો છે મને,
અરીસો પણ કહે છે મારી શુ જરૂરત છે તને?

તારા પ્રેમનો રંગ મારા જીવનમાં ભળ્યો,
તારા સ્નેહનો સૂર મારા હૃદયમાં ગૂંજ્યો.

જ્યારે કોઈ દિલ થી વધુ ગમી જાય ને ત્યારે,
પોતાના કરતાં પણ એની ચિંતા વધારે થવા લાગે છે.

બસ, એટલા નજીક રહો કે,
વાત ન પણ થાય તો યે દૂરી ના લાગે.

સ્નેહના સંબધમાં સ્વાર્થ નથી હોતો,
માંગવો પડે તે પ્રેમ નથી હોતો.

Shayari For Love In Gujarati​_2

તું આવી ને બસ થોડું સ્પર્શી લે મને,
લોકો કહે છે કે હું તારા ખોટા વહેમમાં છું.

આપણે તો નાનીમોટી વાતો ચાલુ કરી હતી,
આવો ગાઢ પ્રેમ થઈ જશે એની ક્યાં ખબર હતી.

લાગણીને ક્યાં કોઈ પાળ હોય છે,
એ તો ઢળી પડે જ્યાં ઢાળ હોય છે.

પ્રેમ વગર વિશ્વાસ કરી શકાય,
પરંતુ વિશ્વાસ વગર પ્રેમ ના કરી શકાય.

હું નથી ગગન કે મને ચાંદ મળે,
બસ એક તારી ચાહત મળે તો મારા દિલને રાહત મળે.

Gujarati Love Shayari Quotes​

Gujarati Love Shayari Quotes​_1

અમસ્તાજ હોઠો પર એક મીઠું હાસ્ય આવી જાય છે,
આમજ બેઠો હોઉં છું ને તારો ખ્યાલ આવી જાય છે.

તારી મુસ્કાન મારા જીવનનો પ્રકાશ છે,
તારો સાથ મારા જીવનનો શ્વાસ છે.

દુનિયા છે સુંદર જોવા માટે આંખ તો ખોલ,
કયારનો બેઠો છું સાંભળવા તું કંઇક તો બોલ.

અણગમતું છે ને એ બધું મનગમતું થઈ જશે,
જ્યારે તમારા હૈયે કોઈ રમતું થઈ જશે.

લોકો કહે છે કે મારો યાર ચાંદનો ટુકડો છે,
પણ હું કહું છું કે ચાંદ મારો યારનો ટુકડો છે.

Gujarati Love Shayari Quotes​_2

બસ એક તારા નામની રેખા હાથો માં માંગુ છું,
હું ક્યાં નસીબ થઈ કાંઈ ખાસ માંગુ છું.

રૂઠેલાંને મનાવે એવું એક જણ જોઈએ,
પ્રેમમાં પણ નાનકડું બંધારણ જોઈએ.

ચલ મૌન બેઠો છું અહીં તારા જ સાનિધ્યે,
ઘૂંટી લે એકરાર પ્રણયનો હૈયાના કોરા કાગળે.

જેને આપણા અંતરમાં સ્થાન આપ્યું હોય,
એનાથી ક્યારેય કોઈ અંતર ના રાખવું.

થોડુક કાચું અને થોડુક પાકું છે,
પણ મારા પ્રેમનું ગણિત સાચું છે.

અંતિમ શબ્દ:

પ્રેમ એ કોઈ શબ્દથી સમજાવી શકાય એવી લાગણી નથી. તે તો અનુભવવાની વસ્તુ છે. જ્યારે આ અનુભવ દિલમાં ભરાઈ જાય છે અને બહાર આવવાનો રસ્તો શોધે છે ત્યારે Love Shayari Gujarati લખવાનું મન થઇ આવે છે.

Love Shayari Gujarati દિલના એ ખૂણાઓને સ્પર્શે છે, જ્યાં સામાન્ય વાતો પહોંચી શકતી નથી. આ Love Shayari Gujarati સરળતા પ્રેમને વધુ ગાઢ બનાવે છે.

આજના વ્યસ્ત જીવનમાં પણ પ્રેમ જીવંત રાખવાનો કામ Love Shayari Gujarati કરે છે. અંતમાં એટલું જ કહી શકાય કે Love Shayari Gujarati એ દિલની ભાષા છે. તે એવા લોકો માટે છે જે પ્રેમને સાચે સમજે છે અને લાગણીઓને હૃદયથી જીવે છે.

જે તમે તમારા દિલની વાત સરળ, સચોટ અને સુંદર રીતે વ્યક્ત કરવા માંગતા હોય તો Love Shayari Gujarati સૌથી યોગ્ય માર્ગ છે. આ Love Shayari Gujarati પ્રેમને જીવંત રાખે છે, લાગણીઓને ઊંડાણ આપે છે અને દિલોને એકબીજાની નજીક લાવે છે.

Leave a Comment